December 19, 2022
KRSF એ VSSM ની સાથે સહયોગ સાધ્યો:બંને સંસ્થાઓ ખભાથી ખભો મિલાવી કામ કરશે
શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાના સફળ હસ્તક્ષેપોની પહોંચને ગુજરાતની વિચરતિ જાતિઓ સુધી વિસ્તારવા માટે ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF)એ જનકલ્યાયણની કામગીરીઓ સાથે સંકળાયેલી અમદાવાદ-સ્થિત નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ની સાથે સહયોગ સાધ્યો છે. VSSM ગુજરાતની વિચરતિ જાતિઓ અને વિમુક્ત સમુદાયોનું સશક્તિકરણ કરવાની દિશામાં કામ કરે છે. આ સહયોગના ભાગરૂપે બંને સંસ્થાઓ શિક્ષણના ક્ષેત્રમાં તો કામ કરશે જ પરંતુ તેની સાથે-સાથે નાણાંકીય સહાય પૂરી પાડવાનું શક્ય બનાવનારી વિવિધ પહેલ હાથ ધરશે તથા આ સમુદાયોના એકંદર કલ્યાણ પર લક્ષિત હોય તેવા પર્યાવરણ, જળસંરક્ષણ અને વૃદ્ધોની કાળજીને લગતા પ્રોજેક્ટ્સને ભંડોળ પણ પૂરું પાડશે. To read full article click here
Recent News
- December 19, 2022
- December 18, 2022
- December 16, 2022
- September 14, 2022
- September 14, 2022
- September 14, 2022
- May 02, 2022
- December 08, 2021
- September 08, 2021
- December 07, 2020