સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા અમે કટિબદ્ધ છીએ.

વસુધૈવ કુટુમ્બકમ! (સમગ્ર પૃથ્વી આપણો પરિવાર છે)

ડૉ.કે.આર.શ્રોફ માનતા કે આપણે સહુ એક છીએ.તેમની આ માનવતાવાદી વિચારસરણીની ફલશ્રુતિ એટલે ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF).જો સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવું હશે તો તે શિક્ષણ દ્વારા જ લાવી શકાશે, તેવી તેમની દ્રઢ માન્યતા હતી.આજે KRSF વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે.આ સંસ્થા કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વંચિત વર્ગ સાથે તેમના જીવનની ગુણવત્તા સુધારવાના એકમાત્ર આશયથી કામ કરે છે.આ કાર્ય આધુનિક શિક્ષણ પદ્ધતિના વિકાસ તથા ઉપકરણોના પ્રદાન દ્વારા કરવામાં આવે છે.સમાજમાં સમાનતા અને પરિવર્તન લાવવું હશે, તો તે માત્ર પ્રાથમિક કેળવણીમાં પાયાના બદલાવથી લાવી શકાશે.
429
શાળાઓ
35,377
વિદ્યાર્થીઓ
479
શિક્ષકો અને કર્મચારીઓ
11
ગુજરાતનાં
તાલુકાઓ
44.2
સરેરાશ કામગીરીમાં સુધારો
(ગણિત અને વિજ્ઞાનમાં)
3.48
ની NMMS સ્કોલરશીપ માટે
635 વિધાર્થીઓએ પાત્રતા મેળવી

પહેલઅમે એક એવું વિશ્વ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જ્યાં બધા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે જે તેમના પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે.

ફાઉન્ડેશન લર્નિંગ
ફાઉન્ડેશન લર્નિંગ
યુવાનોનું શિક્ષણ દ્વારા સશક્તિકરણ કરવું જે પરિવર્તન લાવી શકે
વિગતો જુઓ
બ્રિજ કોર્સ
બ્રિજ કોર્સ
સંવાદાત્મક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા સાક્ષરતાના વધુ સારા પરિણામો લાવવા
વિગતો જુઓ
કેરેક્ટર બિલ્ડીંગ
કેરેક્ટર બિલ્ડીંગ
વ્યક્તિત્વ, એ લાંબા ગાળે લોકોના જીવન માટે તેમજ રાષ્ટ્ર માટે એક નિર્ણાયક પરિબળ સમાન છે
વિગતો જુઓ
એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન
એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન
પ્રકૃતિમાતાને સમજવું, જાણવું અને અનુભવવું
વિગતો જુઓ

ભાગીદારો અને સહાયકોસમાજમાં સર્વગ્રાહી પરિવર્તનની પ્રેરણા